અંટાલીની શાળામાંથી પ્રિન્ટર અને LEDની ચોરી - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • અંટાલીની શાળામાંથી પ્રિન્ટર અને LEDની ચોરી

અંટાલીની શાળામાંથી પ્રિન્ટર અને LEDની ચોરી

 | 3:04 am IST

ા વડોદરા ા

વાઘોડિયા તાલુકાના અંટાલી ગામની પ્રાથમિક શાળામાંથી ગત તા.૭ અને ૮ની મોડી રાતે પ્રિન્ટરન્ઈડ્ઢ મળી કુલ રૂ.૨૬, ૬૬૦ની ચોરી થઈ હતી.

અંટાલી ગામની પ્રાથમિક શાળામાં ગત તા.૭ અને તા.૮ની મોડી રાત દરમિયાન તસ્કરોએ ચોરી કરી હતી. આચાર્યના રૂમમાંથી પ્રિન્ટર અને એલઇડીની ચોરી બે શખસ ફરાર થઈ ગયાં હતાં. આ ચોરી અંગે શાળાના આચાર્ય રમણસિંહ બારીયાએ ગઈકાલે વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ભરત ઉફ્ર્ે ગટુ ત્રિભોવનભાઇ પરમાર અને મિતુલ રમેશભાઇ સોની (બંને રહે.અંટાલી ગામ) વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ હાથધરી છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો

;