અંત્રોલી ગામે શાળામાંથી ચોરી કરનાર બે ઝડપાયા - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • અંત્રોલી ગામે શાળામાંથી ચોરી કરનાર બે ઝડપાયા

અંત્રોલી ગામે શાળામાંથી ચોરી કરનાર બે ઝડપાયા

 | 2:30 am IST

ા જરોદ ા

વાઘોડીયા તાલુકાના અંત્રોલી ગામે પ્રાથમિક શાળામાં ગઈ તાં./૧૦/૨૧ નાં રોજ આચાર્યના રૂમમાંથી એલઈડી અને પ્રિન્ટર ની ચોરી થઈ હતી.

તા. /૧૦ નાં રોજ અંત્રોલી ગામે પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફ્રજ બજાવતા રમણભાઈ બીમાર હોવાથી સારવાર હેઠળ હતા.તે દરમિયાન સવારે શાળા ના સમય મુજબ બીજા સ્ટાફ્ના બેન શાળા ખોલવા આવ્યા હતા.ત્યારે જોયું તો આચાર્યના રૂમનું તાળું તૂટેલું હતું.તે રૂમમાં તપાસ કરતા જોયું તો તે રૂમમાંથી એલઈડી ટીવી અને પ્રિન્ટર દેખાતું ન હતું.જેથી ચોરી થઈ હોવાનું જણાવ્યું હતું.આ બાબતે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે આજ ગામના ભરત ઉફ્ર્ે ગટુ પરમાર,મિતુલ સોની તાં./૧૦ નાં રોજ શાળામાં નિરીક્ષણ કરી ગયા હતા.જેથી તેઓ ચોરી કર્યાનો પાકો શક છે.આ બાબતે આજરોજ બુધવારે અંત્રોલી પ્રાથમિક શાળાના આચાર્ય રમણભાઈ એ વાઘોડીયા પોલીસમાં ફ્રિયાદ કરતાં પોલીસે તેઓની ફ્રિયાદ લઇ પોલીસે તપાસ હાથ ધરી બન્ને આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો

;