અમદાવાદ: ડીપી સ્કુલમાં હર્ષિલના મોત મામલે સીસીટીવી સામે આવ્યા

13150

આ સીસીટીવી હર્ષિલના અંતિમ સમયના છે..જેમાં હર્ષિલ પાણી પીવા માટે કુલર તરફ જઈ રહ્યો છે. અને ગણતરીની સેકન્ડમાં જ હર્ષિલ મોતને ભેટે છે.