અ'વાદના બોપલમાં અમદાવાદીઓએ ગરબાની રમઝટ બોલાવી
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • અ’વાદના બોપલમાં અમદાવાદીઓએ ગરબાની રમઝટ બોલાવી

અ’વાદના બોપલમાં અમદાવાદીઓએ ગરબાની રમઝટ બોલાવી

 | 2:48 pm IST
  • Share

નવરાત્રિમાં અમદાવાદ, રાજકોટ, સુરત શહેરની સોસાયટી, શેરી અને પોળોમાં યોજાયેલા ગરબામાં ખેલૈયાઓ બે વર્ષ બાદ મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા. જ્યારે અમદાવાદના બોપલમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ અહીં પણ કોરોનાની ગાઇડલાઇનનું પાલન કરવામાં આવ્યું હતું. શેરીએ શેરીએ લોકોએ ગરબે ઘુમીને ગરબાની રમઝટ બોલાવી હતી

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો