આખરે સ્જીેંમાં એફવાય બીકોમ, એમકોમનું શિક્ષણ કાર્ય શરૂ કરાયું  - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • આખરે સ્જીેંમાં એફવાય બીકોમ, એમકોમનું શિક્ષણ કાર્ય શરૂ કરાયું 

આખરે સ્જીેંમાં એફવાય બીકોમ, એમકોમનું શિક્ષણ કાર્ય શરૂ કરાયું 

 | 2:44 am IST
  • Share

વડોદરા  એમએસ યુનિવર્સિટી કોમર્સ ફેકલ્ટીમાં આજથી એફવાય બીકોમ તેમજ એમકોમ પ્રીવીયસના શૈક્ષણિક કાર્યનો પ્રારંભ કરાયો છે. જેમાં એફવાય બીકોમના વર્ગો ઓનલાઇન જ્યારે એમકોમના વર્ગો ઓફલાઇન શરૂ કરવામાં આવ્યા હતા. જેમાં અંદાજે ૫૦ ટકા જેટલી હાજરી જોવા મળી હતી. ઉલ્લેખનીય છે કે, દિવાળી વેકેશન શરૂ થવાના માત્ર ૧૦ દિવસ પહેલા શિક્ષણ કાર્ય શરૂ કરાયું છે. ત્યારે મહિના જેટલા સમયમાં એક વર્ષનો અભ્યાસક્રમ પૂર્ણ થશે કે નહીં તે પ્રશ્ન ઊભો થયો છે.  

એમએસ યુનિવર્સિટી કોમર્સ ફેકલ્ટીમાં આખરે એફવાય બીકોમ અને એમકોમનું શિક્ષણ કાર્ય આજથી શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં એફવાય બીકોમનું ઓનલાઇન જ્યારે એમકોમ પ્રીવીયસનું શિક્ષણ કાર્ય ઓફલાઇન શરૂ કરાયું છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો