આજથી ગણેશોત્સવઃ ગણપતિ બાપ્પા મોરયા... - Sandesh
  • Home
  • Ganesh Chaturthi
  • આજથી ગણેશોત્સવઃ ગણપતિ બાપ્પા મોરયા…

આજથી ગણેશોત્સવઃ ગણપતિ બાપ્પા મોરયા…

 | 4:55 am IST

રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમા સોમવારથી શરૂ થતા ગણેશ મહોત્સ્વની ઉજવણી માટે ભારે ઉલ્લાસ છવાયો છે. એક સમયે મહારાષ્ટ્રમા જે ધામધૂમથી ઉજવાતા આ મહોત્સવમાં હવે સૌરાષ્ટ્ર મહારાષ્ટ્રને ટક્કર મારે તેવો ઉમંગ જોવા મળે છે. રાજકોટના લતે લતે, ચોક મહોલ્લા અને ઘરોમા વિઘ્નહર્તાની સ્થાપના માટે આજે સર્વત્ર ગણપતિજીના વિવિધ સ્વરૂપોને વધાવવા માટે ભીડ જામી હતી પ્રસ્તુત તસવીર ત્રિકોણબાગ કા રાજાની છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન