આરોપી અશોક જૈનને લઈને પોલીસના મહારાષ્ટ્રમાં ધામા - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • આરોપી અશોક જૈનને લઈને પોલીસના મહારાષ્ટ્રમાં ધામા

આરોપી અશોક જૈનને લઈને પોલીસના મહારાષ્ટ્રમાં ધામા

 | 3:41 am IST

વડોદરા ઃ દુષ્કર્મના આરોપી ચાર્ટડ એકાઉન્ટન્ટ અશોક આશ્કરણ જૈન (..૬૯) (રહે, રોકડનાથ સોસાયટી, દિવાળીપુરા)ની તાજેતરમાં ક્રાઈમ બ્રાન્ચની ટીમે પાલીતાણાથી ધરપકડ કરી હતી. પીડિતા સાથે દુષ્કર્મ ગુજારીને તેણીના ન્યુડ ફોટોગ્રાફસ વાઈરલ કરવાનો અશોક જૈન સામે આક્ષેપ છે. જે સંદર્ભમાં પૂછપરછ કરવા માટે પોલીસે ૮ દિવસના પોલીસ કસ્ટડી રીમાન્ડ મેળવ્યા હતા. એફ.આઈ.આર. નોંધાયા પછી અશોક જૈન મુંબઈ, લોનાવાલા અને પૂણેમાં જે સ્થળે રોકાયા હતા ત્યાં તપાસ કરવા માટે પોલીસની ટીમ અશોક જૈનને જાપ્તામાં લઈને મહારાષ્ટ્ર પહોંચી છે જે ટીમે સોમવારે પૂણેમાં તપાસ કરી હતી.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો

;