આર્બિટ્રેટર સમક્ષ કેસ ટ્રાન્સફર કરવાની આર્સેલર મિત્તલની માગ HCએ ફગાવી - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • આર્બિટ્રેટર સમક્ષ કેસ ટ્રાન્સફર કરવાની આર્સેલર મિત્તલની માગ HCએ ફગાવી

આર્બિટ્રેટર સમક્ષ કેસ ટ્રાન્સફર કરવાની આર્સેલર મિત્તલની માગ HCએ ફગાવી

 | 2:00 am IST
  • Share

આર્સેલર મિત્તલ નિપોન સ્ટીલ ઈન્ડિયા લિમિટેડે હાઈકોર્ટના આદેશ સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરીને માગ કરી હતી કે, ‘તેના અને એસ્સાર બલ્ક ર્ટિમનલ લિમિટેડ (ઈમ્ન્) વચ્ચે ર્સિવસ અને નોન-પેમેન્ટ્સના ( કરોડો રૂપિયાના) મુદ્દાને લઈને જે વિવાદ છે, તેને આર્િબટ્રેટર ( લવાદ) ટ્રિબ્યુનલ સમક્ષ ટ્રાન્સફર કરોે. જે અપીલને સુપ્રીમ કોર્ટે ડિસમિસ કરી છે.’ સુપ્રીમ કોર્ટે નોંધ્યું છે કે, સુરત કોર્ટે જે હુકમ કરેલો છે, તે યોગ્ય છે.’ હવે છસ્ગ્દજી અને ઈમ્ન્ વચ્ચેના વિવાદ સંદર્ભના કેસ પર સુરત કોર્ટે તેનો હુકમ જલદીથી આપી શકશે.

કેસની વિગત જોઈએ તો, છસ્ગ્દજી અને ઈમ્ન્ વચ્ચે વર્ષ ૨૦૧૧માં કરાર થયેલા છે. થોડા વર્ષ પહેલા, પોર્ટમાં શારકામની ઉંડાઈના મુદ્દા પરના ખર્ચને લઈને બંને કંપની વચ્ચે વિવાદ સર્જાયો હતો. છસ્ગ્દજી ઉંડાઈ ( અંદાજે ૧૨ મીટર) વધારવા માગતું હતું, જ્યારે બીજી તરફ ઈમ્ન્નુ કહેવું હતુ કે પોર્ટમાં વધુ શારકામ માટે વધારે પૈસા ચુકવવા પડે. જે, મુદ્દાને લઈને છસ્ગ્દજી દ્વારા સુરત કોર્ટમાં અરજી કરાયેલી. સુરત કોર્ટે જૂન માસમાં હુકમ અનામત રાખેલો છે. બીજી તરફ, છસ્ગ્દજી દ્વારા હાઈકોર્ટમાં અરજી કરીને આર્િબટ્રેટર ટ્રિબ્યુનલ રચવા માગ કરેલી. જેને, હાઈકોર્ટે માન્ય રાખેલી. આ પછી, છસ્ગ્દજી દ્વારા સુરત કોર્ટમાં વચગાળાની અરજી કરીને સમગ્ર વિવાદને આર્િબટ્રેટર ટ્રિબ્યુનલ સમક્ષ ટ્રાંસફર કરવા માગ કરાયેલી. સુરત કોર્ટે આ અરજીને ફગાવી હતી.

તમામ સરકારી જગ્યા પરની ભરતીઓમાં દિવ્યાંગો માટે રાઈટ્સ ઓફ પર્સન વિથ ડિસઅબિલિટીસ એક્ટ-૨૦૧૬ મુજબ ચાર ટકા જગ્યા અનામત રાખવામાં આવે તેવી માગ સાથે હાઈકોર્ટમાં ઁૈંન્ થઈ  છે. જેમાં કાયદા મુજબ પ્રજ્ઞાાચક્ષુ, મૂક બધીર, શારિરીક ખોડખાપણ અને મલ્ટીપલ ડિસએબલ ધરાવતા લોકો માટે એક-એક ટકા જગ્યા અનામત રાખવાની હોવાનો દાવો કર્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન