આ VIDEO જોઇને શેમ્પૂની ખાલી બોટલમાંથી બનાવો શાનદાર મોબાઈલ કવર - Sandesh
  • Home
  • Fashion & Beauty
  • આ VIDEO જોઇને શેમ્પૂની ખાલી બોટલમાંથી બનાવો શાનદાર મોબાઈલ કવર

આ VIDEO જોઇને શેમ્પૂની ખાલી બોટલમાંથી બનાવો શાનદાર મોબાઈલ કવર

 | 2:20 pm IST

આજે મોબાઇલ દરેક વ્યક્તિ માટે એક જરૂરિયાત બની ગયો છે. ત્યારે તેની સાથે-સાથે જોડાયેલા ઉપકરણોની ડિમાન્ડ પણ દિવસેને દિવસે વધતી જાય છે. આવા જ કેટલાક ઉપકરણોમાંથી એક છે મોબાઇલ કવર.

મોબાઇલ કવરની વાત કરીએ તો પહેલો વિચાર એ જ આવે કે મોબાઇલ તેનાથી સુરક્ષીત રહેશે પણ હવે તેનો ઉપયોગ માત્ર સુરક્ષા માટે જ નહીં લોકોનું ધ્યાન ખેંચવા અને અન્યથી કઇંક જૂદા દેખાવા માટે પણ થવા લાગ્યો છે.

અહીં અમે તમારી સમક્ષ એક વીડિયો લઇને આવ્યા છીએ જે જોતાની સાથે જ તમે બે મિનિટ માટે વિચારમાં પડી જશો. જો કે અનેકવાર બેકાર થઈ ચુકેલી વસ્તુઓ આપણે આમ જ ફેંકી દેતા હોય છે. પરંતુ આ બેકાર વસ્તુઓમાંથી પણ અનેક સારી વસ્તુઓ બનાવી શકાતી હોય છે. ત્યારે જોઇ લો આ વીડિયોમાં એક શેમ્પુની ખાલી બોટલમાંથી કેવી રીતે બનાવી શકાય છે મોબાઈલ કવર…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન