ઈલાવ ગામે રિલાયન્સ ટાવરના રૂ. ૩.૪૯ લાખના સાધનોંની ચોરી - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • ઈલાવ ગામે રિલાયન્સ ટાવરના રૂ. ૩.૪૯ લાખના સાધનોંની ચોરી

ઈલાવ ગામે રિલાયન્સ ટાવરના રૂ. ૩.૪૯ લાખના સાધનોંની ચોરી

 | 2:30 am IST
  • Share

હાંસોટઃ હાંસોટ તાલુકાના ઈલાવ ગામે સર્વે નંબર ૮ વાળી જમીનમાં રિલાયન્સ જીઓ કંપની ના મોબાઈલ ટાવરમાંથી ૩ લાખ ૪૯ હજાર ના સાધનો ની ચોરી થતાં હાંસોટ પોલીસ તંત્ર દોડતું થયું છે

ઈલાવ ગામે સર્વે નંબર ૮ વાળી જમીનમાં રિલાયન્સ જીઓ કંપની નો મોબાઈલ ટાવર. કાર્યરત કરવામ માટે મૂકવામાં આવેલ સાધનો ડ્ઢય્ સેટ તથા જીસ્ઁજી ને તા. ૧૯/૦૨/૨૦૨૦ થી ૦૧/૦૪/૨૦૨૧ દરમિયાન તોડી નુકસાન કરી તેની ચોરી થયેલ છે તેની જાણ થઈ સદરહુ ટાવર ૨૦૦૭માં ઊભો કરવોઆંવેલ હતો આ ટાવર ૨૦૧૪ સુધી કાર્યરત હતો ત્યારબાદ આ ટાવર બંધ હાલતમાં હતો ૨૦૧૯ ના વર્ષમાં ડિજિટલ ઇન્ડિયા અંતર્ગત આ ટાવર રિલાયન્સ જીઓ એ ભાડેથી રિલાયન્સ ટેલિકૉમ ઇન્સફસ્ટ્રક્ચર આ ટાવર ફ્રીથી કાર્યરત કરવાનું નક્કી કરેલ જેની કામગીરી ૨૦૨૦ ના ફ્ેબ્રુઆરી મહિનામાં કામગીરી પૂર્ણ કરેલ સદરહુ કામગીરી ની તપાસ થતાં અલગ અલગ પાર્ટ્સ નંગ ૧૧ની કિમત ૩ લાખ ૪૯ હજાર ૪ સો ત્રણ ની તારીખ ૧૮/૦૨/૨૦૨૦ થી ૦૧/૦૪/૨૦૨૧ દરમિયાન કોઈ ચોર ચોરી કરી લઈ ગયેલ છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો