એન્જિનિયરિંગ ભરતી કેમ્પસમાં 2009 પછી પ્રથમ વાર ઘટાડો : નાસકોમ - Sandesh
  • Home
  • Business
  • એન્જિનિયરિંગ ભરતી કેમ્પસમાં 2009 પછી પ્રથમ વાર ઘટાડો : નાસકોમ

એન્જિનિયરિંગ ભરતી કેમ્પસમાં 2009 પછી પ્રથમ વાર ઘટાડો : નાસકોમ

 | 8:50 pm IST

ભારતમાં એન્જિનિયરિંગ કોલેજોમાં 2009 પછી મોટા પ્રમાણામાં ઘટાડો જોવા મળેલ છે. આથી આઈટી કંપનીઓનું કોડિંગ લેવલ અને નોકરીઓના પ્રમાણામાં ઘટાડો થઈ થયો છે.

ભારતમાં લગભગ 16 લાખ ગ્રેજ્યુ એટ એન્જિનિયરોનું દર વર્ષે આઈટી ઉદ્યોગો દ્વારા શોષણ થાય છે. આઈટી ઉદ્યોગોમાં એન્જિનિયરોની ખોટ ઊભી થઈ છે.ગયા વર્ષે પણ બે લાખ ઈજનેરોની ભરતી થઈ તેમાં મોટા પ્રમાણે સમાનતા દેખાઈ રહી છે. તેમાં પણ પગાર વધારાની કોઈ અપેક્ષા નથી.

ઝડપથી બદલાતી ટેકનોલોજી અને કુશળ માનવબળની માંગ માટે વર્તમાનમાં નોકરીની નવી તકોમાં છેલ્લા 10 વર્ષમાં અન્જિનિયરિંગની કોલેજોમાં ઘટાડો થયો છે.