એન્ડરસનની ઘાતક બોલિંગ સામે પાકિસ્તાન નતમસ્તક, ઈંગ્લેન્ડે 330 રનથી આપી હાર - Sandesh
  • Home
  • Sports
  • એન્ડરસનની ઘાતક બોલિંગ સામે પાકિસ્તાન નતમસ્તક, ઈંગ્લેન્ડે 330 રનથી આપી હાર

એન્ડરસનની ઘાતક બોલિંગ સામે પાકિસ્તાન નતમસ્તક, ઈંગ્લેન્ડે 330 રનથી આપી હાર

 | 11:41 am IST

ઈંગ્લેન્ડે બીજી ટેસ્ટમાં પાકિસ્તાનને 330 રનોથી હરાવી દીધુ છે. ઈંગ્લેન્ડનો ફાસ્ટ બોલ ર જેમ્સ એન્ડરસને ત્રણ વિકેટ લઈને આંતરાષ્ટ્રીય ક્રિકેટમાં શાનદાર વાપસી કરી છે. પાકિસ્તાન સામે જીત માટે ઈંગ્લેન્ડે 565 રનનો ટાર્ગેટ આપ્યો હતો.

પરંતુ રમતના ચોથા દિવસે પોતાની બીજી ઈનિંગ્સમાં ટી-લંચ બાદ આખી ટીમ માત્ર 234 રને ઓલ આઉટ થઈ ગઈ હતી. રનોની બાબતમાં ઈંગ્લેન્ડની આ સૌથી મોટી પાંચમી જીત છે. ચાર મેચોની આ સિરિઝમાં પાકિસ્તાન અને ઈંગ્લેન્ડ એક-એક મેચ જીતીને બરાબરી પર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન