એફઆઇઆર કરવાના કોર્ટના હુકમથી લવરાત્રી રિલીઝ સામે પ્રશ્નાર્થ  - Sandesh
  • Home
  • Baroda
  • એફઆઇઆર કરવાના કોર્ટના હુકમથી લવરાત્રી રિલીઝ સામે પ્રશ્નાર્થ 

એફઆઇઆર કરવાના કોર્ટના હુકમથી લવરાત્રી રિલીઝ સામે પ્રશ્નાર્થ 

 | 2:30 am IST

ર્ધાિમક લાગણી દુભાવવાનું સલમાનને ભારે પડયું

ા વડોદરા ા

વિવાદાસ્પદ ફિલ્મ લવરાત્રીના નિર્માતા સલમાનખાન અને સ્ટારકાસ્ટ સામે હ્લઇૈંનો બિહારના મુઝફરપુરની કોર્ટ દ્વારા હુકમ થતાં ફિલ્મની રીલીઝ સામે પ્રશ્નાર્થ સર્જાયા છે.

અમીષ દાદાવાલાએ જણાવ્યુ છે કે, ફિલ્મના શિર્ષકથી હિંદુઓની લાગણીને ઠેસ પહોંચાડવાનો પ્રયત્ન થયો છે. ગુજરાતની અસ્મીતા સમાન નવરાત્રી શબ્દ સાથે ચેંડા કરીને લવરાત્રી નામ રાખવામાં આવ્યુ છે. નવરાત્રી હિંદુઓનો ર્ધાિમક તહેવાર છે ૯ દિવસ સુધી દેશના વિવિધ પ્રાંતમાં શક્તિ સ્વરુપે દેવીનું પૂજન થાય છે. બિહારમાં દિવસો દરમિયાન દૂર્ગા માતાની પણ પૂજા કરવામાં આવે છે. ગુજરાતમાં મા અંબા સ્વરુપે પૂજાય છે.   ફિલ્મના વાંધાજનક શિર્ષ સાથે અનેક ર્ધાિમક સંગઠનોએ વિરોધ નોંધાવ્યો હતો. વી.એચ.પી.ના આંતરરાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ આલોક કુમારે પ્રતિક્રિયા આપી છે કે, નવોદિત કલાકાર આયુશ શર્મા અને અભિનેત્રી વારીના હુસૈનની ફિલ્મને અમે દેશના સિનેમા હોલમાં પ્રદર્શન સામે વિરોધ નોંધાવીશુ,