એમએસયુના વીસીની આંધ્રપ્રદેશની યુનિવર્સિટીમાં એકેડેમીક એડવાઇઝરીમાં નિમણૂક કરાઇ - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • એમએસયુના વીસીની આંધ્રપ્રદેશની યુનિવર્સિટીમાં એકેડેમીક એડવાઇઝરીમાં નિમણૂક કરાઇ

એમએસયુના વીસીની આંધ્રપ્રદેશની યુનિવર્સિટીમાં એકેડેમીક એડવાઇઝરીમાં નિમણૂક કરાઇ

 | 3:04 am IST

એમએસ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રો. પરિમલ વ્યાસ રાષ્ટ્રીયસ્તરે શિક્ષણ અને સંશોધનના ક્ષેત્રમાં ઉલ્લેખનીય યોગદાન આપી રહ્યાં છે. ત્યારે તેમની નિમણુંક આંધ્રપ્રદેશ રાજ્યની સેન્ટ્રલ ટ્રાઈબલ યુનિવર્સિટીની એકેડેમીક એડવાઈઝરી કમિટીના સભ્ય તરીકે નિમણૂક કરવામાં આવી છે. ઉલ્લેખનીય છેકે, નેક સહિતની અનેક કમિટીમાં પણ તેઓ સભ્ય તરીકે સેવા આપે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન

;