કંપનીની માહિતી મેળવનાર આરોપી સામે FIR - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • કંપનીની માહિતી મેળવનાર આરોપી સામે FIR

કંપનીની માહિતી મેળવનાર આરોપી સામે FIR

 | 3:04 am IST
  • Share

વડોદરા ઃ શહેરના અકોટા સ્થીત સમન્વય સિલ્વર કોમ્પલેકસમાં આવેલી એક ખાનગી કંપનીની ઓફીસના ઓફીશીયલ ઈમેલ આઈડી ઉપર મેઈલ મોકલાવીને કંપનીની મહત્વની જાણકારી મેળવી લેનારા બોગસ ઈમેલ આઈડી ધારક સામે સાયબર ક્રાઈમે ગુનો નોંધીને તપાસ શરુ કરી છે. માંજલપુર કુબેરેશ્વર મહાદેવ મંદિર પાછળ ઋષભ ટેનામેન્ટમાં રહેતા મીહીર નારાયણભાઈ વ્યાસે આ સબંધમાં અજ્ઞાત આરોપી સામે ફરીયાદ નોંધાવી છે. ઈમેલ આઈડી ધારકને શોધવાની કવાયત શરુ કરી છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો