કવાંટ હાઈવે પર બે બાઈક ભટકાતાં ચાલકોનાં મોત - Sandesh
  • Home
  • Baroda
  • કવાંટ હાઈવે પર બે બાઈક ભટકાતાં ચાલકોનાં મોત

કવાંટ હાઈવે પર બે બાઈક ભટકાતાં ચાલકોનાં મોત

 | 3:44 am IST

 

ા બોડેલી ા

બોડેલીથી કવાંટ હાઈવે પર સખાન્દ્રા ગામ નજીક મોડાસાર-કવાંટ હાઈવે પર સાંજે ૬ વાગે બનેલા અકસ્માતમાં મધ્યપ્રદેશનો બાઈક સવાર અને બોડેલી તાલુકાના રાજબોડેલીના બાઈક સવાર સામસામે એકદમ અથડાયા હતા. જે અકસ્માતમાં બંનેનાં માથાં છંુદાઈ જતાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત ઘટનાસ્થળે જ મોત ને ભેટયા હતા. તેમના મૃતદેહો પાસે માથામાંથી વહેતા લોહીને પગલે મોટા ખાબોચીયામાં ભરાઈ ગયા હતા. મરણ પામનાર રાજબોડેલીના મોગેશભાઈ નારણભાઈ પટેલ (ઉ.વ.૩૫) તથા અલીરાજપુર (મ.પ્ર) દિનેશભાઈ (ઉ.વ.૨૪)ના મૃતદેહો જબુગામ સી.એસ.સી. ખાતે પી.એમ. માટે લઈ જવાયા હતા.

 

;