કારઠની શાળામાં મુસ્લિમ વિદ્યાર્થીએ ગણેશજીની ઇકો ફ્રેન્ડલી ર્મૂિત બનાવી - Sandesh
  • Home
  • Baroda
  • કારઠની શાળામાં મુસ્લિમ વિદ્યાર્થીએ ગણેશજીની ઇકો ફ્રેન્ડલી ર્મૂિત બનાવી

કારઠની શાળામાં મુસ્લિમ વિદ્યાર્થીએ ગણેશજીની ઇકો ફ્રેન્ડલી ર્મૂિત બનાવી

 | 2:03 am IST

કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડયું

ા ઝાલોદ ા

ઝાલોદ તાલુકાના કારઠ ગામની માધ્યમિક શાળાના એક મુસ્લિમ વિદ્યાર્થીએ ગણેશજીની ઇકો ફ્રેન્ડલી ર્મૂિત બનાવી અને કોમી એક્તાનું તથા નીખાલસતાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરુ પાડયું છે.

ધોરણ ૧૦ મા અભ્યાસ કરતા આઝાદ અલી શેખ દ્વારા બનાવવામાં આવેલ છે. જે કોમી એક્તાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરુ પાડયંુ છે. શાળા પરિવારે અભિનંદન પાઠવ્યા હતા.

;