કેરળમાં ગયા વર્ષે પાઇલટની ભૂલને કારણે વિમાન દુર્ઘટના સર્જાઈ હતી : તપાસ અહેવાલ - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • કેરળમાં ગયા વર્ષે પાઇલટની ભૂલને કારણે વિમાન દુર્ઘટના સર્જાઈ હતી : તપાસ અહેવાલ

કેરળમાં ગયા વર્ષે પાઇલટની ભૂલને કારણે વિમાન દુર્ઘટના સર્જાઈ હતી : તપાસ અહેવાલ

 | 5:16 am IST
  • Share

 કેરળના થિરુવનન્થપુરમ  કોઝિકોડ એરપોર્ટ ખાતે ગયા વર્ષે એર ઇન્ડિયાનું જે વિમાન તૂટી પડયું તેના પાઇલટે સ્ટેન્ડ ઓપરેટિંગ પ્રોસિજરનું પાલન નહોતું કર્યું. સરકાર તરફથી જારી અહેવાલમાં તે અંગેની જાણકારી આપવામાં આવી છે. એર ક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યૂરો (એએઆઇબી)એ કહ્યંુ છે કેઔપાઇલટની ભૂલ ઉપરાંત સિસ્ટમેટિક ફેલ્યોરની સંભાવવાનો પણ ઇનકાર થઇ શકે તેમ નથી. પાઇલટે એસઓપીને નજરઅંદાજ કરતાં અનસ્ટચેબિલાઇઝડ એપ્રોચ જારી રાખ્યો હતો અને અડધો રનવે પાર કર્યા પછી લેન્ડિંગ કર્યું હતું. તે અરસામાં પાઇલટ મોનિટરિંગે ગો એરાઉન્ટ કોલ કર્યો હતો, પરંતુ પાઇલટ ફ્લાઇટને પોતાના નિયંત્રણમાં નહોતા લઇ શક્યા અને દુર્ઘટના સર્જાઇ. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન