ક્યાંક બસો સળગાવી તો ક્યાક ટ્રેન રોકી, દલિત અત્યાચાર ગુજરાત બંધની જોઈલો તસવીરો - Sandesh
  • Home
  • Ahmedabad
  • ક્યાંક બસો સળગાવી તો ક્યાક ટ્રેન રોકી, દલિત અત્યાચાર ગુજરાત બંધની જોઈલો તસવીરો

ક્યાંક બસો સળગાવી તો ક્યાક ટ્રેન રોકી, દલિત અત્યાચાર ગુજરાત બંધની જોઈલો તસવીરો

 | 4:49 pm IST

ઉના તાલુકામાં દલિત યુવાનો પર અત્યાચારના બનાવના પગલે રાજ્યના સૌરાષ્ટ્ર સહિતના કેટલાંક વિસ્તારો પણ પ્રભાવિત થયા છે..અને ગુજરાત બંધનું એલાન આપ્યું છે. ત્યારે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ શાંતિપૂર્ણ હોવાનો દાવો ગુજરાતસરકારના ગૃહરાજ્યપ્રધાન રજની પટેલે કર્યો છે. પરંતુ સ્થિતિ જ કંઈક અલગ જોવા મળી રહી છે. સૌરાષ્ટ્રમાં આજે છ વ્યક્તિએ ઝેર પીધું હોવાની ઘટના બની છે. ગુજરાતના વિવિધ જગ્યાઓએ વિરોધ પ્રદર્શન અને લોકોએ આક્રોશ ઠાલવ્યો હતો. જેની તસવીરો આ પ્રમાણે છે.