ખેડા: નકલી ચલણી નોટના કારોબારનો પર્દાફાશ - Sandesh
  • Home
  • Videos
  • ખેડા: નકલી ચલણી નોટના કારોબારનો પર્દાફાશ

ખેડા: નકલી ચલણી નોટના કારોબારનો પર્દાફાશ

 | 3:54 pm IST

અમદાવાદ એટીએસ અને ખેડા એસઓજીની બંને ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને રૂ. 1 હજારના દરની રુપિયા એક કરોડ એકતાલીસ લાખ ઈઠ્યાસી હજારની બનાવટી ચલણી નોટ જપ્ત કરી છે