ગરબાડા તાલુકામાં ચૂંટણી અધિકારીઓની નિમણૂક - Sandesh
  • Home
  • Newspaper
  • ગરબાડા તાલુકામાં ચૂંટણી અધિકારીઓની નિમણૂક

ગરબાડા તાલુકામાં ચૂંટણી અધિકારીઓની નિમણૂક

 | 3:13 am IST

 

૨૩ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાશે

તા.૪ ડિસેમ્બરથી ફોર્મ સ્વીકારવાનો પ્રારંભ

ા ગરબાડા ા

ગરબાડા તાલુકામાં સમય મર્યાદા પૂર્ણ થતા ૨૩ ગ્રામ પંચાયત અને એક ગ્રામ પંચાયતની પેટા ચૂંટણી આવનાર ૧૯ /૧૨ ના રોજ યોજાવાની છે. ત્યારે ગ્રામ પંચાયતની ચૂંટણીના આયોજન માટે ગરબાડા મામલતદાર દ્વારા ચૂંટણી અધિકારીઓની નિમણૂક કરવામાં આવી.

જેમાં ગાંગરડી, પાટીયા, ગાંગરડા, માતવા ગ્રામ પંચાયત ચૂંટણી માટે નાયબ મામલતદાર (પુરવઠા) જે.કે પટણીની, છરછોડા જાંબુઆ, જેસાવાડા, ગુલબાર માટે નાયબ મામલતદાર (મધ્યાહન) એચ.એન.પરમારની, મિનાકયાર, બોરીયાલા, નાંદવા, દાદુર, ના.મા(છ્ફ્)એમ.સી રાજપાલની, ભે, નળવાઈ, સાહડા, પાંચવાડા વિસ્તરણ અધિકારી સંગાડા , સીમલીયા બુઝર્ગ, દેવધા નીમચ, આંબલી વિસ્તરણ અધિકારી (ખેતી) એસ.જે.મેડા અને ભરસડા, નઢેલાવ, ટૂંકીવજુ, ઝરીબૂજર્ગ મ.તાલુકા વિકાસ અધિકારી એસ.ડી.ડામોરની નિમણૂક કરવામાં આવી. ચૂંટણી પ્રક્રિયામાં ૪/૧૨ ના રોજ ફેર્મ સ્વિકારવાનો પ્રારંભ કરવામાં આવનાર છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો

;