ગરુડેશ્વરમાં બંધ મકાનમાંથી દોઢ લાખની મતાની ચોરી - Sandesh
  • Home
  • Newspaper
  • ગરુડેશ્વરમાં બંધ મકાનમાંથી દોઢ લાખની મતાની ચોરી

ગરુડેશ્વરમાં બંધ મકાનમાંથી દોઢ લાખની મતાની ચોરી

 | 3:14 am IST

 

તિજોરીનું તાળું અને લોકર તોડયાં

ા રાજપીપળા ા

રાજપીપળા નજીક ગરુડેશ્વર માં એક બંધ મકાન ના તાળા તોડી ચોરટા ઓ દોઢ લાખ ની રોકડ રકમ ચોરી ગયા ની ચકચારી ઘટના પોલીસ મથકે નોંધાઈ છે. પ્રાપ્ત માહિતી મુજબ તસ્કરો એ હવે મોટા કોમ્પ્લેક્સ કે સોસાયટી ને બદલે નાના ગામો માં નજર દોડાવી હાથ કી સફઈ કરવા માંડી છે અત્રે ગરુડેશ્વર ના વાડી ફ્ળિયામાં રહેતા અતુલભાઈ છગનભાઇ પટેલના બંધ મકાનના તાળા તોડી તસ્કરો ઘર માં પ્રવેશ કરી રૂમ માં મુકેલી તિજોરી નું તાળું તોડી લોકર માં મુકેલ રોકડા રૂ દોઢ લાખ ચોરી કરી જતા અતુલભાઈ એ ગરુડેશ્વર પોલીસ મથકે ફ્રિયાદ નોધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો

;