ગરુડેશ્વર બજાર ફળિયામાંથી ઝોલાછાપ ડૉક્ટર ઝડપાયો - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • ગરુડેશ્વર બજાર ફળિયામાંથી ઝોલાછાપ ડૉક્ટર ઝડપાયો

ગરુડેશ્વર બજાર ફળિયામાંથી ઝોલાછાપ ડૉક્ટર ઝડપાયો

 | 2:30 am IST

દવા, સાધનો મળી ૨૬ હજારનો મુદ્દામાલ જપ્ત

ા વડિયા ા

ગરુડેશ્વર ના બજાર ફ્ળિયામાં ઝોલાછાપ ડોક્ટર ઝડપાયો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર આરોપી અશોકકુમાર મુસાફ્રિ સિંહ રહે ગરુડેશ્વર બજાર ફ્ળિયા તાલુકો ગરૂડેશ્વર જિલ્લા નર્મદા મૂળ રહે સલેમપુર તા. ઇસોબાપુર જી. છપરા(બિહાર) નાઓએ ગરુડેશ્વર બજાર ફ્ળિયામાં બોગસ દવાખાનું ચલાવી ગુજરાત મેડિકલ કાઉન્સિલનું મેડીકલ પ્રેક્ટિસ અંગેનું પ્રમાણપત્ર ન હોવા છતાં એલોપેથિક મેડીકલ પ્રેક્ટિસ કરી એલોપેથિક દવાઓ, ગોળીઓ, ઇન્જેક્શનો, સીરપ ની બોટલો, પોઇન્ટ ની બોટલો, નીડલો, સ્ટેથોસ્કોપ, બીપી ઈન્સ્ટ્્રુમેન્ટ વિગેરે એલોપેથીક મેડીકલ પ્રેક્ટિસ કરવા અંગે ના સાધનો, દવાઓ કિંમત રૂ. ૨૬,૧૪૯નો મુદ્દામાલ ગેરકાયદેસર રીતે રાખી મેડિકલ ડિગ્રી સર્ટિફ્કિેટ વગર બીમાર લોકોને તપાસી એલોપેથિક દવા તથા ઇન્જેક્શન આપી મેડીકલ પ્રેકટીશનર એક્ટ મુજબ ગુનો કરેલ, ફ્રિયાદી ખુશબુબેન મનોજભાઈ મિશ્રાા રહે ગરુડેશ્વર, સરકારી દવાખાના તાલુકો ગરૂડેશ્વર જિલ્લા નર્મદા ની ફ્રિયાદના આધારે ગરુડેશ્વર પોલીસે આરોપી અશોકકુમાર મુસાફ્રિ સિંહ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો

;