ગાંધીજીના જીવન મૂલ્યો પર આધારિત નાટય સ્પર્ધા યોજાઇ - Sandesh
  • Home
  • Baroda
  • ગાંધીજીના જીવન મૂલ્યો પર આધારિત નાટય સ્પર્ધા યોજાઇ

ગાંધીજીના જીવન મૂલ્યો પર આધારિત નાટય સ્પર્ધા યોજાઇ

 | 2:03 am IST

નર્મદા જિલ્લાની શાળાના બાળકોએ નાટયકૃતિ રજૂ કરી

સ્વચ્છતા અભિયાન, શૌચાલયનો ઉપયોગ, ગાંધીગીરીની થીમનું આકર્ષણ

ા રાજપીપળા ા

મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણીના ભાગ રૃપે નર્મદા જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા આયોજીત જિલ્લાની માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓ , માટ ેજિલ્લા કક્ષાની ગાંધીજીના જીવન મૂલ્યો આધારીત નાટય સ્પર્ધા યોજાઇ હતી. જેમા જિલ્લાની વિવિધ શાળાના બાળકોએ સ્વચ્છતા અભિયાન, શૌચાલયનો ઉપયોગ, અહીંસા,ગાંધીગીરી જેવા થીમ ઉપર નાટયકૃતિ રજૂ ક્રી હતી. આ સ્પર્ધા યોજવાવ પાછળનો હેતુ એ હતો કે બાળકો ગાંધીંજીના સિધ્ધાંતો અને જીવન મૂલ્યો જેમકે અહીંસા, સત્ય અને સ્વચ્છતાનો સંદેશ લોકો સુધી સરળતાથી લોકો સુધી પહોચી શકે તે માટે પ્રથમશાળા કક્ષાએ, અને જિલ્લા કક્ષાએ નાટય સ્પર્ધાનુ આયોજન કરવામા આવ્યુ હતું.

;