ગુજરાત વિધાનસભાના બજેટસત્રના અંતિમ દિવસે ગૃહમાં કેગનો રિપોર્ટ રજૂ કરાયો - Sandesh
  • Home
  • Videos
  • ગુજરાત વિધાનસભાના બજેટસત્રના અંતિમ દિવસે ગૃહમાં કેગનો રિપોર્ટ રજૂ કરાયો

ગુજરાત વિધાનસભાના બજેટસત્રના અંતિમ દિવસે ગૃહમાં કેગનો રિપોર્ટ રજૂ કરાયો

 | 3:57 pm IST

વિપક્ષની ગૃહમાં ગેરહાજરી વચ્ચે કેગનો અહેવાલ રજૂ થયો. જેમાં રાજ્યની નાણાકીય પરિસ્થિતિ, મહેસૂલ, જાહેર સાહસોની પરિસ્થિતિ વર્ણવવામાં આવી છે.