ગ્રામ પંચાયતોની ચૂંટણીને અનુલક્ષીને બેઠક યોજાઈ - Sandesh
  • Home
  • Newspaper
  • ગ્રામ પંચાયતોની ચૂંટણીને અનુલક્ષીને બેઠક યોજાઈ

ગ્રામ પંચાયતોની ચૂંટણીને અનુલક્ષીને બેઠક યોજાઈ

 | 3:14 am IST

 

 

ા ભરૂચ ા

ભરૂચ જિલ્લામાં ગ્રામ પંચાયતમાં સરપંચ/વોર્ડ બેઠકોની પેટા ચૂંટણી તા.૧૯-૧૨-૨૧ ના રોજ યોજાનાર છે. જેના અનુસંધાને ચૂંટણી કામગીરી માટે કલેક્ટર દ્વારા અધિકારીઓની બેઠક યોજાઈ હતી.

બેઠકમાં કલેકટરે ગ્રામ પંચાયતોની ચૂંટણી મુકત, ન્યાયી, સુચારૂ, નિષ્પક્ષ અને સફળ રીતે યોજાયે તે માટે ઉપયોગી માર્ગદર્શન પુરૂ પાડયુ હતુ. આ ઉપરાંત રાજય ચૂંટણી આયોગ દ્વારા ગ્રામ પંચાયતોની સામાન્ય અને પેટાચૂંટણી બેલેટ પેપરથી યોજાવાની હોઈ અધિકારીઓ તથા કર્મચારીઓને જરૂરી તાલીમ આપવા સાથે ઉપયોગી માર્ગદર્શન પુરૂ પાડયુ હતુ. બેઠકમાં વિવિધ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો

;