છોટાઉદેપુર તાલુકા પંચાયતમાં અમૃત વાત્સલ્ય કાર્ડનું વિતરણ - Sandesh
  • Home
  • Baroda
  • છોટાઉદેપુર તાલુકા પંચાયતમાં અમૃત વાત્સલ્ય કાર્ડનું વિતરણ

છોટાઉદેપુર તાલુકા પંચાયતમાં અમૃત વાત્સલ્ય કાર્ડનું વિતરણ

 | 11:34 pm IST

છોટાઉદેપુર ઃ છોટાઉદેપુર તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકાના લાભાર્થી તેમજ આંગણવાડી કાર્યકરો તેમજ તેડાગર બહેનોને મુખ્યમંત્રી અમૃતમ તેમજ મુખ્યમંત્રી અમૃતમ વાત્સલ્ય યોજનાના કાર્ડ – ૧૨૫ વિતરણ સ્થળ ઉપર કરવામાં આવ્યા હતા. કેમ્પનું આયોજન જિલ્લા વિકાસ અધિકારી જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા કરવામાં આવ્યું હતું. સ્થળ ઉપર કાર્ડ મળી જતા લાભાર્થીઓમાં આનંદની લાગણી ફેલાઇ હતી.