જર્મનીમાં BMW, ડેમલર સામે ક્લાઇમેટ ચેન્જનો કેસ ચાલશે - Sandesh
  • Home
  • World
  • જર્મનીમાં BMW, ડેમલર સામે ક્લાઇમેટ ચેન્જનો કેસ ચાલશે

જર્મનીમાં BMW, ડેમલર સામે ક્લાઇમેટ ચેન્જનો કેસ ચાલશે

 | 2:24 am IST
  • Share

જર્મનીમાં ક્લાઇમેટ ચેન્જના મુદ્દા પર કામ કરતાં સામાજિક કાર્યકર્તાઓએ લકઝરી કાર બનાવતી કંપનીઓ મ્સ્ઉ અને ડેમલર વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. આ કંપનીઓ ઉપર આરોપ લગાવવામાં આવ્યો છે કે તેઓ કાર્બન એમિશન સાથે સંકડાયેલા ટાર્ગેટ પૂરા કરવાનો ઇનકાર કરી રહી છે.

આવું પહેલી વખત બન્યું છે જ્યારે જર્મનીના નાગરિકો દ્વારા ક્લાઇમેટ ચેન્જના મુદ્દે પ્રાઇવેટ કંપનીઓ સામે આંગળી ચિંધવામાં આવી હોય. એક બિનસરકારી સંસ્થા ડયૂશ અમવેલ્થલાઇફ(ડ્ઢેંઁ) દ્વારા આ કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ મામલામાં ગ્રૂપે ફોક્સવેગનને ૨૯ ઓક્ટોબર સુધીમાં જવાબ આપવા માટે જણાવ્યું છે. ડ્ઢેંઁએ એનર્જી ફર્મ વિંટરશલને પણ એમિશન ટાર્ગેટને ઘટાડવા માટે જણાવ્યું છે. જોકે તેણે કોઇ કેસ દાખલ કર્યો નથી.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો