જામકંડોરણામાં ભાદરવી અમાસનો લોક મેળો - Sandesh
  • Home
  • Jamnagar
  • જામકંડોરણામાં ભાદરવી અમાસનો લોક મેળો

જામકંડોરણામાં ભાદરવી અમાસનો લોક મેળો

 | 12:22 am IST

જામકંડોરણામાં ખજુરડા રોડ ઉપર આવેલ શ્રાી નાગબાઈ માતાજી અને નાગેશ્વર મહાદેવના સાનિધ્યમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ભાદરવી અમાસના દિવસે લોકમેળો યોજાયો હતો. લોકમેળાનું ઉદઘાટન કેબીનેટ મંત્રી જયેશભાઈ રાદડીયાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ તકે તાલુકા પંચાયત કારોબારી ચેરમેન કરણસિંહ જાડેજા, વિઠલભાઈ બોદર, ભીમદેવસિંહ જાડેજા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. મેળાનો શહેર તાલુકાની જનતાએ લાભ લીધો હતો.