જેટ એરવેઝ માર્ચથી ટેક ઓફ કરશે - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • જેટ એરવેઝ માર્ચથી ટેક ઓફ કરશે

જેટ એરવેઝ માર્ચથી ટેક ઓફ કરશે

 | 2:00 am IST
  • Share

નાદારીના કાયદા હેઠળ નવો અવતાર અને જીવતદાન પામેલી એરલાઈન્સ જેટ એરવેઝ દ્વારા બે વર્ષ પછી  આવતા માર્ચ મહિનાથી તેની ડોમેસ્ટિક ફ્લાઈટ્સ ફરી શરૃ કરવામાં આવશે. દિલ્હી-મુંબઈ રૃટ પર પહેલી ફ્લાઈટ્સનો પ્રારંભ કરાશે. પહેલો ડોમેસ્ટિક કામગીરી શરૃ કરાયા પછી વિદેશમાં ઉડ્ડયન કામગીરી હાથ ધરાશે. નાણાકીય સંકટમાં સપડાયેલી એરલાઈન્સ દ્વારા ૨૦૧૯માં તેનાં વિમાનો ગ્રાઉન્ડેડ કરાયા હતા અને કામગીરી બંધ કરાઈ હતી. કર્મચારીઓએ જોકે   આ અંગે વિરોધ નોંધાવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન