NIFTY 9,595.10 +85.35  |  SENSEX 31,028.21 +278.18  |  USD 64.4400 -0.17
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Junagadh
  • જેતપુર બન્યું ‘ધૂળીયુ’ નેતાઓ મસ્ત અને પ્રજા ત્રસ્ત !

જેતપુર બન્યું ‘ધૂળીયુ’ નેતાઓ મસ્ત અને પ્રજા ત્રસ્ત !

 | 10:16 pm IST

જેતપુર:જેતપુર શહેરની છે. પરંતુ હાલ આ શહેરનું નામ બદલવું પડે તેવી સ્થિતી સર્જાણી છે. જેતપુર નહીં પણ ‘ધુળીયુ’ શહેર રાખવાની જરૃર છે, કારણ ચોતરફ પુરા શહેરમાં બધેજ ‘ખોદાણ’ વિકાસના નામેથઇ રહ્યું છે. જેને કારણે ચોકે અને દરેક જગ્યાઓમાં ધુળની ડમરીઓ ઉડી રહી છે. આ ખોદકામ છેલ્લા કેટલાય મહિનાઓથીયા પુરૃ જ થતું નથી. લોકો ત્રાહીહામ છે, વિશ્વ વિખ્યાત સાડી ઉધોગને કારણે જેતપુર શહેરનું નામ જ મોટું છે પરંતુ ગામ તો નાનું છે અને નાના ગામમાં ‘નેતા’ઓ જાજા છે. બાપડી આ મામલે રજુઆતો નેતાઓને કરે છે પણ નેતાઓ એકબીજાને ‘ખો’ આપી રહ્યા છે. જેતપુર શહેરની આ દયાનીય સ્થિતીમાંથી ઉગારનાર કોઇ વિરલો મેદાને આવશે???.

1