જે.સી.આઇ. વાપી દ્વારા વિવિધ કાર્યક્રમ - Sandesh
  • Home
  • Newspaper
  • જે.સી.આઇ. વાપી દ્વારા વિવિધ કાર્યક્રમ

જે.સી.આઇ. વાપી દ્વારા વિવિધ કાર્યક્રમ

 | 3:30 am IST

વાપી ઃ જે.સી.આઇ. વાપી દ્વારા વિવિધ કાર્યક્રમનંુ આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત આર.એન. એકેડમી સ્કૂલ ખાતે શિક્ષકો માટેની તાલીમનું આયોજન કરવામાં આવ્યંુ હતું. સેન. ફ્રાન્સીસ સ્કૂલ ખાતે ધો. ૯ના વિદ્યાર્થીઓ માટે વિશેષ રીતે ‘હોલો કી ઉડાન’ વિષય પર વિશેષ તાલીમ શિબિરનું આયોજન કરાયું હતું. તાલીમના મુખ્ય વકતા તરીકે આર.એન. એકેડમી સ્કૂલ ખાતે જે.સી. ડો. અંકિતા ભટ્ટ તથા જેસી. ડો. પરીત ભટ્ટ અને સેન. ફ્રાન્સીસ ખાતે જેસી. વિનિત ઓઝા દ્વારા જવાબદારી સંભાળવામાં આવી હતી.

;