ઝાલોદ તાલુકા પંચાયતમાં ડીડીઓની આકસ્મિક તપાસ - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • ઝાલોદ તાલુકા પંચાયતમાં ડીડીઓની આકસ્મિક તપાસ

ઝાલોદ તાલુકા પંચાયતમાં ડીડીઓની આકસ્મિક તપાસ

 | 2:30 am IST

ઝાલોદ ઃ ઝાલોદ તાલુકા પંચાયત ખાતે બુધવારના દિવસે જિલ્લા વિકાસ અધિકારી તેજસ પરમાર દ્વારા મુલાકાત કરવામાં આવતા અધિકારીઓમાં દોડધામ જોવા મળી હતી.ડીડીઓએ તાલુકા પંચાયતની તમામ શાખાઓની મુલાકાત લીધી હતી.તેમજ તાલુકામાં ચાલતી વિવિધ યોજનાઓના કામોનો ઝડપી નિકાલ કરવામાં માટે અધિકારીઓને તાકીદ કરી હતી.સાથે તાલુકા પંચાયતના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક રાખવામાં આવી હતી.જિલ્લા વિકાસ અધિકારીએ ઝાલોદ તાલુકા પંચાયતની એકાએક આકસ્મિક મુલાકાત લઇને વિવિધ કામો અંગે ટીડીઓ સહિતના જવાબદાર અધિકારીઓને સૂચનો કર્યા હતા.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો

;