ટ્રેનમાં દારૂ પીને ધમાલ કરનાર સુરેન્દ્રનગરનો વેપારી ઝડપાયો - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • ટ્રેનમાં દારૂ પીને ધમાલ કરનાર સુરેન્દ્રનગરનો વેપારી ઝડપાયો

ટ્રેનમાં દારૂ પીને ધમાલ કરનાર સુરેન્દ્રનગરનો વેપારી ઝડપાયો

 | 3:21 am IST

ા વડોદરા ા 

સૌરાષ્ટ્ર મેલ એકસપ્રેસમંા દારૂપીને ધમાલ કરનાર સુરેન્દ્રનગરના વેપારીને મંગળવારે રાત્રે વડોદરા રેલવે પોલીસે ઝડપી પાડયો હતો

સુરેન્દ્રનગરની મોચી સોસાયટીમાં રહેતો અને વ્યાપાર કરતો અનિલ રમેશચંદ્ર મકવાણા મંગળવારે રાત્રે સૌરાષ્ટ્ર મેલ એકસપ્રેસમાં મુસાફરી કરતો હતો. તેને દારૂ પીને અન્ય મુસાફરોને હેરાન કરતો હતો. આ અંગેની ફરિયાદ રાકેશ રાઠોડ નામના મુસાફરે કરી હતી. જેના પગલે રેલવે પોલીસ કન્ટ્રોલ રૂમ દ્વારા રેલવે પોલીસને સુચના અપાઈ હતી. વડોદરા રેલવે પોલીસ દ્વારા ટ્રેન વડોદરા આવી પહોચી ત્યારે કોચ નંબર એસ-૧ સીટ નં.૬૦ પર મુસાફરી કરતા  અનિલ મકવાણાને ઝડપી પાડી  પાડયો હતો.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો

;