ડ્રોનની મદદથી દેશી દારૂની ભઠ્ઠી પર દરોડા - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • ડ્રોનની મદદથી દેશી દારૂની ભઠ્ઠી પર દરોડા

ડ્રોનની મદદથી દેશી દારૂની ભઠ્ઠી પર દરોડા

 | 3:41 am IST

વડોદરા ઃ વિશ્વામિત્રીના કાઠા વિસ્તાર તેમજ કોતરોમાં ધમધમતી દેશી દારુની ભઠ્ઠીઓનો સર્વે કરવા માટે શહેર પોલીસ તંત્રએ ડ્રોનનો ઉપયોગ કર્યો છે. જયાં પોલીસના પહોંચતા પહેલા ભઠ્ઠીઓમાંથી દારુ વગે થઈ જતો હોય તેવા શહેર નજીકના ઉજ્જડ વિસ્તારોમાં આજે ક્રાઈમ બ્રાન્ચે ડ્રોન ઉડાડીને એક ડઝન જેટલી ભઠ્ઠીઓનો નાશ કર્યો હતો. પોલીસે હજારો રુપીયાની કિંમતનો જથ્થો કબજે કર્યો હતો.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો

;