તાઈવાનમાં ટૂરિસ્ટ બસ સળગતાં ૨૬નાં મોત - Sandesh
  • Home
  • World
  • તાઈવાનમાં ટૂરિસ્ટ બસ સળગતાં ૨૬નાં મોત

તાઈવાનમાં ટૂરિસ્ટ બસ સળગતાં ૨૬નાં મોત

 | 3:56 am IST

તાઈપેઈ :

ચીનનાં પ્રવાસીઓને લઈને જતી ટૂરિસ્ટ બસમાં આગ લાગતાં ૨૬ પ્રવાસીઓ ભડથંુ થઈ ગયા હતા. તાઈવાનનાં પાટનગર નજીક હાઈવે પર પ્રવાસી બસ રસ્તાની કિનારી પરની બેરિકેડ સાથે ઘડાકાભેર અથડાઈ હતી. આ પછી બસમાં ભારે આગ લાગી હતી. બસમાં ૨૪ પ્રવાસી ચીનનાં લીઓનોનિંગ પ્રાંતનાં હતા જેઓ બસમાં લાગેલી આગમાં ભડથું થઈ ગયા હતા. એક ડ્રાઈવર અને એક ગાઈડ બસમાં હતા તેનાં પણ મોત થયા હતા. આ બંને તાઈવાની હતા.