તાપી: ST બસ ફરી એકવાર પુલ પરથી નીચે ખાબકી - Sandesh
  • Home
  • Videos
  • તાપી: ST બસ ફરી એકવાર પુલ પરથી નીચે ખાબકી

તાપી: ST બસ ફરી એકવાર પુલ પરથી નીચે ખાબકી

 | 2:22 pm IST

બસમાં 45 જેટલા મુસાફરો સવાર હતા.જેમાંથી 41 ઈજાગ્રસ્તોને વ્યારાની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે