દિવ્યાંગો માટે વડોદરા જિલ્લા સ્પેશિયલ ખેલ મહાકુંભ-૨૦૧૮ - Sandesh
  • Home
  • Baroda
  • દિવ્યાંગો માટે વડોદરા જિલ્લા સ્પેશિયલ ખેલ મહાકુંભ-૨૦૧૮

દિવ્યાંગો માટે વડોદરા જિલ્લા સ્પેશિયલ ખેલ મહાકુંભ-૨૦૧૮

 | 3:15 am IST

ા વડોદરા ા

રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર અને સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા ખેલ પ્રતિભા શોધનો રમતોત્સવ ખેલ મહાકુંભ- ૨૦૧૮નંુ આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત વડોદરા જિલ્લા રમત-ગમત અધિકારી તેમજ દિવ્યાંગો માટે કાર્ય કરતી સંસ્થાઓના સંયુક્ત સહકારથી અસ્થિવિષયક દિવ્યાંગો માટે તા. ૨૦-૧૦-૧૮ને શનિવારના રોજ સવારે ૮ કલાકે ગ્રૂપ એ અને ગ્રૂપ બી તથા ૨૧-૧૦-૧૮ને રવિવારના રોજ સવારે ૮ કલાકે ગ્રૂપ સી અને ગ્રૂપ ડી ઉપરાંત અસ્થિવિષયક ક્રિકેટ તથા વોલીબોલની રમત અને માનસિક દિવ્યાંગો માટે તા. ૨૨-૧૦-૧૮ને સોમવાર તથા તા. ૨૩-૧૦-૧૮ને મંગળવારના રોજ સવારે ૮ કલાકે અને પ્રજ્ઞાાચક્ષુ દિવ્યાંગ ખેલાડીઓ માટે તા. ૨૪-૧૦-૧૮ને બુધવારના રોજ સવારે ૮ કલાકે એમ. એસ. યુનિ. પેવેલીયન વડોદરા ખાતે દિવ્યાંગો માટે સ્પે. ખેલ મહાકુંભ ૨૦૧૮ની એથ્લેટિકસ રમતોનું આયોજન કરવામાં આવેલ છે.

;