દેવગઢબારિયા-ધાનપુર માર્ગ પર ભૂવા પડવાથી વાહનો ફસાયાં - Sandesh
  • Home
  • Newspaper
  • દેવગઢબારિયા-ધાનપુર માર્ગ પર ભૂવા પડવાથી વાહનો ફસાયાં

દેવગઢબારિયા-ધાનપુર માર્ગ પર ભૂવા પડવાથી વાહનો ફસાયાં

 | 2:45 am IST

ઘાટીમાં ભૂવો પડવાથી વાહન વ્યવહાર ખોરવાયો

। ધાનપુર ।

દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના દેવગઢ બારિયા ધાનપુર મુખ્ય માર્ગ પર તરમકાચ ઘાટીમાં ભૂવો પડવાથી વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હતો.

બારીયા ધાનપુર જવાના મુખ્ય માર્ગ પર ભારે વરસાદના પગલે બે જગ્યાએ ભૂવા પડવાથી અકસ્માત થવાથી ભીતિ હાલમાં સેવાઈ રહી છે. ત્યારે સતત વાહન વ્યવહારની ધમધમતા રસ્તા ઉપર રામપુર અને પરમાત્મા રસ્તા ઉપર બે મોટા ભુવા પર્વત પડવાથી જો વાહનચાલકો સાવચેતી નહિ રાખે તો આવો માં અકસ્માત નોતરી શકે તેમ છે. નર્મદાના પાણી આપવા માટે કેટલીક જગ્યાએ પાઈપલાઈન નાખવા માટે રસ્તાઓ નીચે રાખવામાં આવી હતી છે તેવી કેટલીક જગ્યાએ રસ્તા ઉપર મસમોટા ખાડાઓ પડી રહ્યા છે બારિયા ધાનપુર મુખ્ય માર્ગ રાહદારીઓ માટે જીવાદોરી સમાન છે ત્યારે તેનું સમારકામ થાય તેવી માગ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન