દેશ-વિદેશમાં વધતા કોરોના કેસ અંગે રાજ્યોને એલર્ટ રહેવા સૂચના - Sandesh
  • Home
  • India
  • દેશ-વિદેશમાં વધતા કોરોના કેસ અંગે રાજ્યોને એલર્ટ રહેવા સૂચના

દેશ-વિદેશમાં વધતા કોરોના કેસ અંગે રાજ્યોને એલર્ટ રહેવા સૂચના

 | 4:15 am IST
  • Share

દેશ-વિદેશમાં વધી રહેલા કોરોના કેસ સામે રાજ્યોને એલર્ટ રહેવા કેન્દ્ર સરકારે સૂચના આપી છે.

કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે એક પત્ર લખી જણાવ્યું છે કે કર્ણાટકમાં 66 વિદ્યાર્થીઓ પોઝિટિવ આવ્યા છે. જ્યારે દક્ષિણ આફ્રિકામાં નવો વેરિઅન્ટ મળી આવ્યો છે. આથી દક્ષિણ આફ્રિકા, હોંગકોંગ અને બોટ્સવાના ખાતેથી આવતા વિદેશી પ્રવાસીનું કડક ચેકિંગ કરવા કેન્દ્ર સરકારે રાજ્યોને જણાવ્યું છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો