દ્વારકાધીશ મંદિર પાસે ડ્રોન કેમેરાના મામલે ૭ વ્યકિતની થઈ પુછપરછ - Sandesh
  • Home
  • Jamnagar
  • દ્વારકાધીશ મંદિર પાસે ડ્રોન કેમેરાના મામલે ૭ વ્યકિતની થઈ પુછપરછ

દ્વારકાધીશ મંદિર પાસે ડ્રોન કેમેરાના મામલે ૭ વ્યકિતની થઈ પુછપરછ

 | 12:19 am IST

  • દ્વારકા : દ્વારકા જગતમંદિરની થોડે દુર પંચકુંઇ વિસ્તાર પાસે ડ્રોન કેમેરો ઉડતા ફ્રજ પરના હોમગાર્ડ જવાને ડ્રોન કેમેરો ઉડતા તેણેે દ્વારકાધીશ જગતમંદિર ઇન્ચાજ પી એસ આઇ જાડેજાને જાણ કરી હતી અને ડ્રોન કેમેરો ઉડાવી શુંટીંગ કરનાર સાત વ્યતિઓને પકડી પાડયા હતા. બાદમા તેઓને દ્વારકા પોલીસ સ્ટેશને લઇ ગયેલ હતા. જયાં દ્વારકા પોલીસ સ્ટેશનના પીએસઆઇ ચોધરી દ્વારા ડ્રોન કેમેરાની ઉડાડનાર વ્યકિત રૂક્ષીરાજસિંહ સરદારસિંહ મોરી ઉ. વર્ષ ૨૪ રે બોટાદ જીલ્લાના રાણપુરનુ નિવેદન લઈ પુછપરછ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન