નબીપુરના બે યુવાનોની સાઉથ આફ્રિકા ક્રિકેટ ટુર્નામેન્ટમાં પસંદગી - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • નબીપુરના બે યુવાનોની સાઉથ આફ્રિકા ક્રિકેટ ટુર્નામેન્ટમાં પસંદગી

નબીપુરના બે યુવાનોની સાઉથ આફ્રિકા ક્રિકેટ ટુર્નામેન્ટમાં પસંદગી

 | 2:45 am IST

ભરૃચ ઃ ભરૃચ તાલુકાના નબીપુરના બે યુવાનો રેહાન મહમદ કડુજી અને રેહાન દિલાવર નુનીયા જેઓ દક્ષિણ આફ્રીકાના ક્લાસટ્રોપ ટાઉનમાં પોતાના પરિવાર સાથે સ્થાયી થયા છે. તેઓએ અભ્યાસની સાથે રમતગમતમાં પણ આગવો રસ દાખવી ક્રિકેટ જેવી રમતમાં યોગ્યતા મેળવી હતી. તેથી તેમની હાલ દક્ષિણ આફ્રીકામા રમાતી નોર્થવેસ્ટ ક્રિકેટ ટુર્નામેન્ટ એનપીએલ અંડર-૧૯ માં પસંદગી થઈ છે. નોંધવુ રહ્યુ કે, ૫૦૦ ખેલાડીઓમાંથી આ બે યુવાનોની પસંદગી થઈ છે તેથી તેઓ ચાલુ સીઝનમાં રમાનારી એનપીએલ અંડર-૧૯ ટુર્નામેન્ટમાં ભાગ લેશે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો

;