નારાયણ વિદ્યા વિહારમાં વિવિધ પ્રવૃત્તિઓ યોજાઈ - Sandesh
  • Home
  • Baroda
  • નારાયણ વિદ્યા વિહારમાં વિવિધ પ્રવૃત્તિઓ યોજાઈ

નારાયણ વિદ્યા વિહારમાં વિવિધ પ્રવૃત્તિઓ યોજાઈ

 | 2:04 am IST

। ભરૃચ ।

ભરૃચની નારાયણ વિદ્યાવિહાર ખાતે વિદ્યાર્થીઓના વિકાસ અર્થે અભ્યાસ સાથે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે. જેમ કે તાજેતરમાં ધો.૩ અને ૪ ના વિદ્યાર્થીઓ માટં સંચયિકા દિનની આયોજન કરવામાં આવ્યુ હતુ. આ દિન નિમિત્તે બાળકોએ નાની વાર્તાઓ દ્વારા જીવનમાં બચતનુ મહત્વ સમજે અને બેંકના કાર્યોથી માહિતગાર થાય તે હેતુ હતો. આ ઉપરાંત ઉત્સવગીત સ્પર્ધાનુ આયોજન પણ કરાયુ હતુ જેમાં કુલ ર૪ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. વિવિધ પરંપરાગત રીત-રિવાજો અને ઉત્સવોના ગીતો થકી વિદ્યાર્થીઓ ર્ધાિમક મહત્વ સમજે તેથી આ સ્પર્ધા યોજાઈ હતી. જેના નિર્ણાયક તરીકે ઈલા ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા. જયારે ક્વીઝનુ પણ આયોજન ધો.૧ અને રના બાળકો માટે કરવામાં આવ્યુ હતુ જેમાં ર૪ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને કુલડી શણગાર સ્પર્ધાનું આયોજન કરાયુ હતુ

;