નિફ્ટી ફ્યૂચર ૮૬૧૬-૮૬૨૫ તથા તે બાદ ૮૬૬૭ તરફ - Sandesh
  • Home
  • Business
  • નિફ્ટી ફ્યૂચર ૮૬૧૬-૮૬૨૫ તથા તે બાદ ૮૬૬૭ તરફ

નિફ્ટી ફ્યૂચર ૮૬૧૬-૮૬૨૫ તથા તે બાદ ૮૬૬૭ તરફ

 | 3:34 am IST

ડેઈલી ટ્રેડિંગ : ધર્મેશ ભટ્ટ

બી.એસ.ઇ. ઇન્ડેક્સ : (૨૭૯૧૬) ૨૭૯૪૪ પાર થતાં ૨૮૦૧૬ તથા તે બાદ ૨૮૧૬૨નો સુધારો જોવાશે. નીચામાં ૨૭૮૪૭-૨૭૮૨૬ મહત્ત્વનો ટેકો છે, ઘટાડે ૨૭૭૫૯ના સ્ટોપલોસથી લેવું. 

નિફટી જુલાઈ ફયૂચર : (૮૫૮૫) ૮૫૬૭ તથા ૮૫૪૨ના ટેકાને અનુલક્ષી ૮૫૩૩ના સ્ટોપલોસથી લેવું. ઉપરમાં ૮૬૧૬-૮૬૨૫ તથા તે બાદ ૮૬૬૭નો સુધારો જોવાશે. 

બેંક નિફટી જુલાઈ ફયૂચર : (૧૯૦૪૦) ૧૯૦૭૬ પાર થતાં ફ્રેશ લેવાલી થકી ૧૯૨૧૧, ૧૯૨૯૫ તથા ૧૯૩૯૬-૧૯૪૧નો સુધારો જોવાશે. ૧૮૯૯૦ નજીકનો તથા ૧૮૯૧૧ મહત્ત્વનો ટેકો છે, લેણમાં ૧૮૮૫૫નો સ્ટોપલોસ રાખવો. 

સિમેન્સ : (૧૩૪૪) ૧૩૧૯ના ટેકાને અનુલક્ષી ૧૩૦૫ના સ્ટોપલોસથી લેવું. ઉપરમાં ૧૩૭૫ તથા ૧૪૧૦નો સુધારો જોવાશે. 

ડીવીઝ લેબ : (૧૧૮૬) ૧૧૭૪ તથા ૧૧૬૮ના ટેકાને અનુલક્ષી ૧૧૫૭ના સ્ટોપલોસથી લેવું. ઉપરમાં ૧૨૩૧નો સુધારો જોવાશે. 

ઓરોબીંદો ફાર્મા : (૭૯૮) ૭૮૬ના ઘટાડે લેવાલી જોવાશે, લેણમાં ૭૭૭નો સ્ટોપલોસ રાખવો. ઉપરમાં ૮૦૬ તથા તે પાર થતાં ૮૨૨નો વધુ સુધારો જોવાશે. 

સનફાર્મા : (૭૯૭) ૮૦૧ પાર થતાં ૮૧૭ તથા ૮૩૫નો સુધારો જોવાશે. નીચામાં ૭૯૦ તથા ૭૮૭ના ઘટાડે લેવાલી જોવાશે, લેણમાં ૭૮૨નો સ્ટોપલોસ રાખવો. 

ડો. રેડ્ડી : (૩૬૭૯) ૩૬૩૭ના ઘટાડે ૩૬૧૧ના સ્ટોપલોસથી લેવું. ઉપરમાં ૩૭૦૦ તથા ૩૭૫૫નો સુધારો જોવાશે.  

મધરસન સુમી : (૩૦૯) ૩૦૭-૩૦૬ના ઘટાડે ૩૦૩ના સ્ટોપલોસથી લેવું. ઉપરમાં ૩૧૪.૫૦, ૩૧૯-૩૨૧ તથા ૩૨૭નો સુધારો જોવાશે. 

હીરો મોટો : (૩૨૭૬) ૩૨૫૯ના ઘટાડે ૩૨૩૫ના સ્ટોપલોસથી લેવું. ઉપરમાં ૩૩૧૪ તથા ૩૩૪૫નો સુધારો જોવાશે. 

બજાજ ઓટો : (૨૭૬૯) ૨૭૫૮ના ટેકાને અનુલક્ષી ૨૭૪૬ના સ્ટોપલોસથી લેવું. ઉપરમાં ૨૮૦૫ તથા તે બાદ ૨૮૮૨નો વધુ સુધારો જોવાશે. 

એચડીએફસી બેંક : (૧૨૩૨) ૧૨૨૬ તથા ૧૨૧૫ના ઘટાડે ૧૨૦૫ના સ્ટોપલોસથી લેવું. ઉપરમાં ૧૨૪૭, ૧૨૫૭ તથા ૧૨૭૧નો સુધારો જોવાશે. 

કેનેરા બેંક : (૨૫૯) ૨૫૫ના ઘટાડે લેવાલી જોવાશે, લેણમાં ૨૫૩નો સ્ટોપલોસ રાખવો. ઉપરમાં ૨૬૪ પાર થતાં ૨૭૧-૨૭૩ તથા ૨૭૯નો સુધારો જોવાશે.