પંડવાઈ શુગરના બોઇલરનું શાસ્ત્ર્રોક્ત વિધિથી પ્રદીપન  કરવામાં આવ્યું - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • પંડવાઈ શુગરના બોઇલરનું શાસ્ત્ર્રોક્ત વિધિથી પ્રદીપન  કરવામાં આવ્યું

પંડવાઈ શુગરના બોઇલરનું શાસ્ત્ર્રોક્ત વિધિથી પ્રદીપન  કરવામાં આવ્યું

 | 2:30 am IST

અંકલેશ્વર ઃ હાંસોટ તાલુકાના પંડવાઈ ગામે આવેલ અને હાંસોટ, અંકલેશ્વર, વાલિયા, ઓલપાડ, માંડવી અને માંગરોલ તાલુકાના ખેડૂત મિત્રોની જીવાદોરી સમાન ખેડૂત સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લિમિટેડ, પંડવાઈનાં ચેરમેન અને અંકલેશ્વર – હાંસોટના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની હાજરીમા આગામી પિલાણ સીઝન ૨૦૨૧-૨૨ની તૈયારીના ભાગરૂપે આજરોજ સવારે ૧૦.૦૦ કલાકે સંસ્થાના ડિરેક્ટર નટવરભાઈ વસાવા અને તેમના ધર્મપત્ની શ્રાીમતિ સુમિત્રાબેન વસાવાના હસ્તે સંસ્થાના બોઇલરનું શાસ્ત્ર્રોક્ત વિધિથી પ્રદીપન કરવામાં આવ્યું હતું.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો

;