પાકિસ્તાનમાં ISIના નવા સુકાની લેફ્ટનન્ટ જનરલ નદીમ અંજૂમ - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Supplements
  • Ardha Saptahik
  • પાકિસ્તાનમાં ISIના નવા સુકાની લેફ્ટનન્ટ જનરલ નદીમ અંજૂમ

પાકિસ્તાનમાં ISIના નવા સુકાની લેફ્ટનન્ટ જનરલ નદીમ અંજૂમ

 | 3:00 am IST
  • Share

અફઘાનિસ્તાનમાં તાલિબાનના શાસન વચ્ચે પાકિસ્તાનમાં એક મહત્ત્વની ફેરબદલના સમાચારો આવ્યા છે. પાકિસ્તાનની ઈન્ટર સર્વિસ ઈન્ટેલિજન્સ  ની બાગડોર વિવાદાસ્પદ ફૈઝ અહેમદને હટાવી લેફ્ટનન્ટ જનરલ નદીમ અંજૂમને સોંપવામાં આવી છે. 28મી પંજાબ રેજિમેન્ટના આ અફસર કરાચી કોરમાં ચીફ ઓફ સ્ટાફ હતા. પાકિસ્તાનમાં પ્રધાનમંત્રી અને સેનાધ્યક્ષ જેટલી જ મહત્ત્વની ભૂમિકા ISIના ચીફની ગણાય છે. ફૈઝ અહમદ અફઘાનિસ્તાનમાં તાલિબાન શાસન પછી અચાનક કાબૂલમાં દેખાયેલા તેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતા ભારે વિવાદ સર્જાયો હતો. હવે તેમને હટાવી ISIમાં નવા ચીફ મૂકવાની સાથે પાકિસ્તાને સેનામાં પણ ઘણાં પદોમાં ફેરબદલ કરી છે.          

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો