પાટ ગામે ગણિત- વિજ્ઞાાન, પર્યાવરણ પ્રદર્શન યોજાયું - Sandesh
  • Home
  • Baroda
  • પાટ ગામે ગણિત- વિજ્ઞાાન, પર્યાવરણ પ્રદર્શન યોજાયું

પાટ ગામે ગણિત- વિજ્ઞાાન, પર્યાવરણ પ્રદર્શન યોજાયું

 | 3:41 am IST

સાગબારા – દેડીયાપાડાની માધ્યમિક શાળાનું

બન્ને તાલુકામાં માત્ર ૧૧ કૃતિઓ રજૂ થઇ

ા દેડિયાપાડા ા

જીસીઇઆરટી ગાંધીનગર પ્રેરીત અને  જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન રાજપીપળા અને જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી નર્મદાના ઉપક્રમે  સાગબારા તાલુકાના   આદર્શગૃપ શાળા પાટ ખાતે એસવીએસ કક્ષાના સાગબારા અને દેડીયાપાડા  તાલુકાનુ માધ્યમિક અને ઉચ્ચતર  માધ્યમિક વિભાગનુ ગણિત વિજ્ઞાાન પ્રદર્શન યોજાયુ હતુ

્જેમા બંન્ને તાલુકા ની કૂલ ૧૧  કૃતિઓ રજૂ થઇ હતી. જેમા પાંચ વિભાગોમા કૃવિ અને સજીવ ખેતી, સ્વસ્થ્ય અને સ્વચ્છતા,સંશાધન અને વ્યવસ્થાપન, પરિવહન અને પ્રત્યાયનઅને ગાણીતીક નમૂનાના વિભાગમા બાળકોએ જુદીજદી ્કૃતિઓ રજૂ કરી હતી.આ પ્રસંગેતાલુકા પ્રાથમીક શિક્ષક સંઘનામંત્રી કલ્પેશભાઇ તડવી,જિલ્લા સંઘના કારોબારી સબહય દીનેશભાઇગાવીત,સેઆરસી કોર્ડીનેટર,ગૃપ શિક્ષકો  ઉપસ્થિત રહયા હતા. ો મંત્રી કલ્પેશભાઇ તડવીએ વિદ્યાર્થીઓને ગણિત – વિજ્ઞાાન પ્રદર્શનનું મહત્વ સમજાવ્યું હતું. ગણિત, વિજ્ઞાાન, કોમ્પ્યુટર, અંગ્રેજી વિષયોમાં વિદ્યાર્થીઓએ આગળ વધવા પ્રોત્સાહન આપ્યુ હતું.

;