પાદરા ખાતે આઠમ નિમિત્તે માતાના મંદિરોમાં ભીડ જામી - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • પાદરા ખાતે આઠમ નિમિત્તે માતાના મંદિરોમાં ભીડ જામી

પાદરા ખાતે આઠમ નિમિત્તે માતાના મંદિરોમાં ભીડ જામી

 | 2:30 am IST
  • Share

ા પાદરા ા

પાદરામાં આસો નવરાત્રી આઠમ અંતર્ગત માતાજીના મંદિરોમાં વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ જામી હતી જે અંતર્ગત પાદરા અંબાજી મંદિર, લીલાગરી માતાજી, ગાયત્રી શક્તિપીઠઉમિયા માતા, સિકોતર માતા, વેરાઈમાતા, મહાકાળીમાતા, પધરાઈમાતા, વાઘેશ્વરીમાતા , સહિત ના વિવિધ મંદિરોમાં આજે બુધવારે આરતી , મહાપૂજા સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. માં ના દર્શનનો લાભ લઇ ભાવુક બન્યા હતા માતાજીના ચરણોમાં શિસ ઝુકાવી ધન્યતા અનુભવી હતી. પાદરા વડુ પંથકમાં આવેલ વિવિધ માતાજીના મંદિરોમાં પણ ભક્તોનું ઘોડાપુર ઉંમટયું હતું સેંકડો ભક્તો માં ના દર્શન કરી ધન્ય બન્યા હતા. વહેલી સવારથી માઈ ભક્તો દર્શનાર્થે ઉમટી પડયા હતા. મંદિરે ભક્તોની ભારે ભીડ જામી હતી.   

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો