પાવડી ગામે વૃક્ષ રસ્તા પર તૂટી પડયું - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • પાવડી ગામે વૃક્ષ રસ્તા પર તૂટી પડયું

પાવડી ગામે વૃક્ષ રસ્તા પર તૂટી પડયું

 | 2:30 am IST

। દાહોદ ।

દાહોદ જિલ્લામાં આવેલ ઝાલોદ રોડ ખાતે પાવડી ગામેથી પસાર થતાં રસ્તાની સાઈડમાં આવેલ એક ઘટાદાર પીપળાનું વૃક્ષ ધરાશાહી થઈ જતાં આ વૃક્ષ રસ્તાની વચ્ચો વચ્ચ પડી ગયું હતું જેને પગલે થોડા સમય માટે અવર જવરમાં અવરોધ ઉભો થયો હતો.

આ અંગેની જાણ સ્થાનીક વહીવટી તંત્રને થતાં તાત્કાલિક સ્થળ પર દોડી જઈ કર્મચારીઓને મદદથી વૃક્ષને રસ્તાની સાઈડમાં કરી દેવાતાં રસ્તો પુનઃ શરૂ થયો હતો. સદ્?નસીબે આ ઘટનામાં કોઈ રાહદારી કે, વાહન ચાલકને ઈજા થઈ ન હતી. જેથી સૌને હાશકારો થયો હતો.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો

;