પિપર વિસ્તરમાંથી ખેરના લાકડા ભરેલો ટ્રક ઝડપાયો - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • પિપર વિસ્તરમાંથી ખેરના લાકડા ભરેલો ટ્રક ઝડપાયો

પિપર વિસ્તરમાંથી ખેરના લાકડા ભરેલો ટ્રક ઝડપાયો

 | 2:30 am IST

દેડિયાપાડા વન વિભાગની લાલઆંખ

અંધારાનો લાભ લઈ બે ભાગી છૂટયા

ા દેડિયાપાડા ા

દેડિયાપાડા તાલુકાના બંટાવાડી અને ઘન પિંપર વિસ્તાર માંથી ખેરનાં લાકડાં ભરેલી ટ્રક નીકળવાની છે. તેવા મેસેજ મળતાં વનવિભાગ દ્વારા મધ્યરાત્રિએ વોચ ગોઠવતાં આવી હતી. બંટાવાડી વિસ્તારમાંથી પૂર ઝડપે ટૃક નંબર જી.જે.૧૭ ટી.૯૯૮૮ આવતાં તેને અટકાવતાં ટ્રકનો ડ્રાઈવર અને તેનો સાથીદાર મળી બે ઇસમ અંધારાનો લાભ લઈને ભાગી ગયા હતાં. ટૃકને ચેક કરતાં તેમાં બીન પાસ પરમીટ વગરનો ગેર કાયદેસર કાર્ર્યવાહી હાથ ધરવામાં આવી હતી. છોલેલા ખેરનાં લાકડાં નંગ ૨૪ ઘન મીટર ૧.૫૭૯ તથા  ટ્રક જપ્ત કરી છે. કુલ મુદ્દામાલ કિંમત રૂપિયા પાંચ લાખ કબજે કર્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન

;